|
|
| ધ્યાન | સ્વામીજી | આશ્રમ | કેન્દ્ર | | ટ્રસ્ટ | સાહિત્ય | પ્રાર્થાના ધામ | પૂર્તિ | Font Help | |
કાર્યક્રમ |
|
|
ગુરુપુર્ણિમા,
ચૈતન્ય
મહોત્સવ અને
મહાશિબિર આ
મુખ્ય
કાર્યક્રમ
દરમ્યાન
હજારો ની સંખ્યામાં
સાધકો
ઉપસ્થિત
રહીને
સ્વામીજી
દ્વારા
વહેતાં
ચૈતન્ય
ધોધમાં
પોતાનુ
અસ્તિત્વ ભૂલી
જઇ
પરમાત્માના
ચૈતન્યની
અનુભૂતિ કરે
છે.
દર વર્ષે ગુરુપુર્ણિમાનો કાર્યક્રમ નવસારીમાં તિઘરા વાડીમાં થતો હતો. પાછલા વર્ષે રાજ્કોટના સાધકોની ભાવનાને માન આપી તે રાજકોટમાં થયેલ હતો જેમાં દેશ- વિદેશના અનેક સાધકોએ ભાગ લઇ, ચૈતન્યની અનુભૂતિ કરી હતી.આ વર્ષે ગુરુપુર્ણિમાનો કાર્યક્રમ જુનાગઢ ( ગિરનારની તળેટી)માં થનાર છે,જેના માટે ની તૈયારીઓ જોરશોર થી થઇ રહી છે. સ્વામીજીના જન્મ દિવસ ને ચૈતન્ય મહોત્સવના રૂપે મનાવવામાં આવે છે. પાછલાં છ વર્ષના આ કાર્યક્રમ ની રુપરેખા આ મુજબ છે.
વર્ષ
2000માં મુબઇમાં
જુહુખાતે
રાહેજા
કોલેજમાં,
જાન્યુઆરી
2004માં તેમજ
ડિસેમ્બર
2004માં નવસારીમાં
સંસ્કાર
ભારતી શાળાના
મેદાનમાં અને
મે 2004 માં
મંબઇના
સૌમૈયા
હોસ્પિટલના
મેદાનમાં
મહાશિબિર
લીધા પછી
સ્વામીજી એ
વર્ષમાં એકજ શિબિર
લેવાનુ નક્કી
કર્યુ.
આ ઉપરાંત મહાશિવરાત્રીના કાર્યક્રમમાં પણ આશ્રમમાં હજારોની સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહે છે.પાછલા વર્ષે અહિંયા 13 યુગલો ના સ્વામીજીની ઉપસ્થિતિમાં વિવાહ સંપન્ન થયા હતાં.આ વર્ષે પણ છ યુગલો વિવાહના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. |