|
|
| | સ્વામીજી | આશ્રમ | કેન્દ્ર | કાર્યક્રમ | ટ્રસ્ટ | સાહિત્ય | પ્રાર્થાના ધામ | પૂર્તિ | Font Help | |
|
સમર્પણ ધ્યાન
કુંડલીની શક્તિ ચક્ર સમર્પણ ધ્યાન પધ્ધતિ |
|
|
સમર્પણ ધ્યાનમાં અનોખું શું છે?* આ ધ્યાન સહસ્ત્રાર ચક્રનું (માથાનું તાળવું) છે,જે સિધ્ધ મહાત્માઓ જ કરાવી શકે છે * આ ક્રિયા વિહિન ધ્યાન પધ્ધતિ છે,જેમાં કોઇ કસરત, આસન, પ્રાણાયમ નથી. ગુરુકૃપામાં કુંડલીની જાગૃતિ થાય છે. * આ ધ્યાન પૂરા વિશ્વમાં નિઃશુલ્ક શીખવાય છે. * સ્વામીજી પ્રવચનમાં સરળ હિન્દી ભાષાનો ઉપયોગ કરતાં હોવા છતાં વિદેશી સાધકો પણ આંતરિક આનંદથી ઝુમી ઉઠે છે, કારણકે આ ધ્યાન અનુભૂતિની દુનિયામાં લઇ જાય છે. * સ્વામીજીનાં પ્રવચનોની વીડીયો શિબિર દરમ્યાન પણ અસંખ્ય સાધકોને અકલ્પનીય અનુભૂતિઓ થઇ છે. * આ ધ્યાન દ્વારા એટલા બધા વ્યાપક ફાયદા લોકોને થાય છે કે તેઓ આ ફાયદા બીજાને પહોંચાડવા માટે પોતાનાથી બનતું બધું જ તન-મન-ધન થી કરે છે. *
સાધકોને
અનેરી તાજગી-
સ્ફૂર્તિ-આત્મ્વિશ્વાસ
આવે છે.
|